મહેસાણા જિલ્લાના સુંદરપુર ગામે એક દુ:ખદ બનાવ બન્યો છે. અહીં એક દીવાલ ધસી પડી, જેની નીચે દટાતા ત્રણ લોકોના મોત નીપજ્યા.